સુરત: 21 બિલ્ડરને ત્યાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યા જાણીતા સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સંગીની બિલ્ડર ગ્રુપને ફાયનાન્સ કરનાર ગ્રુપને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં 21 બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Income Tax Gujarati News Gujarat Surat Gujarat News ABP News State Raids Operations Group ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Sangini Builder