Vipul Chaudhary | પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન આપ્યા બાદ માંગી માફી, જુઓ વીડિયો
વિપુલ ચૌધરીએ પાટીદારોની માફી માંગી છે. થોડા દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે, પાટીદારો વેપારી બની ગયા છે પરંતુ હવે વિવાદ સર્જાતા તેમણે યુ ટર્ન લઈને દિલગીરી વ્યક્ત કરી છે.