વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસમાં હડકંપ, 5 સભ્યો ભાજપમાં જોડાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસમાં હડકંપ જોવા મળ્યો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ, ન્યાય સમિતિના અધ્યક્ષ, સહીત 5 સભ્યો ભાજપમાં જોડાયા છે. આઝાદી બાદ પ્રથમ વખત વ્યારા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત ભગવો લહેરાશે.
Continues below advertisement