આણંદ જિલ્લાના સ્થાનિકોની શું છે સમસ્યા?, નવા સરપંચ પાસે શું છે માંગ ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આણંદના ચિખોદરા ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે. જેમાં સરપંચના કાર્યકાળથી લોકો ખુશ છે કે નહિ તે બાબતે માહિતી આપવામાં આવી હતી. ગામમાં મુખ્ય સમસ્યા કચરા નિકાલની અને રોડ-રસ્તાની છે. ગામમા સાફ-સફાઈ થતી હોવાથી ગામડાઓમાં બીમારીનું સ્તર નીચું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Anand Election ABP News Sarpanch Road Village Illness ABP Live Chikhodara Village