કોંગ્રેસે વિધાનસભા સત્ર અંગે શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

કોંગ્રેસે(Congress) વિધાનસભા સત્રની મુદ્દત વધારવાની માંગ કરી છે. બે દિવસની જગ્યાએ સત્રને વધુ દિવસ લંબાવવા માટે કોંગ્રેસે માંગ કરી છે. આ સાથે કોરોના(corona)થી મૃત્યુ પામેલા લોકો માટે સત્રમાં ઠરાવ લાવવાની પણ માંગ કરી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola