પંચમહાલઃ જાંબુઘોડા તાલુકામાં ફાટ્યુ આભ, ચાર કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2021 02:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ( Panchmahal)ના જાંબુઘોડા(Jambughoda ) તાલુકામાં આભ ફાટ્યું છે. અહીંયા ચાર કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે તમામ નદી અને નાળા છલકાયા છે. જિલ્લાના તમામ જળાશયોમાં ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે.