છ મહાનગરપાલિકાઓમાં મેયરની રેસમાં ભાજપના કયા કયા નેતાઓના નામ છે ચર્ચામાં ? જુઓ વીડિયો

ભાજપની પાર્લામેંટ્રી બોર્ડની બેઠકમાં છ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામ પર આખરી મોહર મારવામાં આવી છે. અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા 10 માર્ચે મળશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેયરમેનની જાહેરાત કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola