રાજકોટઃ પ્રદ્યુમન પાર્કના પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર મુલાકાતીઓ માટે ક્યારથી કરાયું બંધ?
રાજકોટમાં પ્રદ્યુમન પાર્કના પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર મુલાકાતીઓ માટે આજથી બંધ કરાયું હતું. ઝૂની અંદર પણ અલગ અલગ 24 પ્રજાતિઓના 240 જેટલા પક્ષી રાખવામાં આવ્યા છે.