તાપી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, રવી પાકને નુકસાનની આશંકા
તાપી જિલ્લામાં બીજા દિવસે પણ સવારે પડ્યો કમોસમી વરસાદ વરસ્યો હતો. વ્યારા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.