રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં વરસાદ(rain) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના વેરાવળ(Veraval)માં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પોરબંદરના રાણાવાવમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
Tags :
Gujarat Rain IMD Weather Update ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV