ફટાફટઃ આજે કેન્દ્રીય કેબિનેટની યોજાશે બેઠક, કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
આજે રાજ્યભરમાં મમતા દિવસ હોવાના કારણે વેક્સિનેશન(Vaccination)ની કામગીરી બંધ રહેશે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી યથાવત રહેશે. આજે કેન્દ્રિય કેબિનેટ(Union Cabinet)ની બેઠક યોજાશે જેમાં કોરોના, વેક્સિનેશન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Meeting Corona Discussion Central Cabinet Vaccination ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV