વરસાદથી મોરબી જિલ્લામાં કપાસ, મગફળી, સહિતના પાકને ભારે નુકસાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના ખેડૂતો પર કમોસમી વરસાદ મુસીબત બનીને આવ્યો છે. વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોના કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. કમોસમી વરસાદે દિવાળી બગાડયાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. સરકાર તત્કાળ સહાય કરે તેવી માંગ કરી હતી.