સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું, જુઓ વીડિયો
કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેંટર શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના બિલ્ડિંગમાં 150 બેડની વ્યવસ્થા કરાઈ હતી. કોરોના દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાશે. નર્સિંગ સ્ટાફ હંગામી ધોરણે રખાયો છે.