Rajkot:બેડ માટે લાંચ માગતા બે આરોપીની જામનગરથી કરાઈ ધરપકડ, જુઓ વીડિયો
રાજકોટમાં બેડ અંગે પૈસા માંગતા વાયરલ વીડિયોના આરોપીની જામનગરથી ધરપકડ કરી છે. આરોપી જગદીશ સોલંકી એટેન્ડેન્ટ તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.