કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આવશે ગુજરાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 02:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજથી ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે. GMDC પર બનેલા કોવિડ સેન્ટરનું નિરીક્ષણ કરશે.તેઓ એક અઠવાડિયા સુધી ગુજરાતમાં રોકાય તેવી શક્યતા છે.