Rajkot: કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ ત્રણ દર્દીઓના મોત, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. ત્યારે રાકોટમાં આજે વધુ 3 દર્દીના કોરોના વાયરસના કારણે મોત થયા છે. મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ગઇકાલે 6 દર્દી દર્દીના થયા હતા મૃત્યુ જે પૈકી એક પણ દર્દીનું કોરોનાથી મોત ન થયાનો ડેથ ઓડિટ કમિટી રિપોર્ટ જાહેર હતો.
Continues below advertisement