રાજકોટઃ ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની થઈ મબલક આવક, વાહનોની લાગી 3 કિમી લાંબી કતાર
રાજકોટ(Rajkot)ના ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે. રાત્રિથી વાહનોમાં મગફળી ભરી ખેડૂતો પહોંચી ગયા છે. યાર્ડની બહાર બાયપાસ રોડ પર ત્રણ કિમી લાંબી વાહનોની લાઈન લાગી છે.