રાજકોટમાં ગુંદાળા રોડ પર 4 આખલા બાખડી પડ્યા, વિડીયો થયો વાયરલ

રાજકોટમાં ગુંદાળા રોડ પર 4 આખલા બાખડી પડ્યા હતા. લોકોમાં નાસભાગ મચી હતી. આ આખલાઓ બાખડ્તા બૂક સ્ટોરમાં ઘૂસી ગયા હતા. આખલા બાખડી પડ્યાનો વિડીયો વાયરલ થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola