રાજકોટઃ 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાંચ માળની સ્પોર્ટ્સ બિલ્ડીંગ લોકર્પણના વાંકે બંધ
રાજકોટમાં પાંચ માળની સ્પોર્ટ્સ હોસ્ટેલ લોકાર્પણના વાંકે બંધ છે. 340 ખેલાડીઓ રોકાઈ શકે તેવી પાંચ માળની અદ્યતન બિલ્ડીંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જે પાંચ મહિના પહેલા તૈયાર થઈ ગઈ હતી.