રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 65 લોકોના મૃત્યું, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 65 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. જો કે, મોત કોરોનાથી થયુ છે કે નહીં તે અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે.