મોરવાહડફ બેઠક પર પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, પશ્વિમ બંગાળમાં BJP અને TMC વચ્ચે કાંટાની ટક્કર, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યની વિધાનસભા(Assembly)ની મોરવાહડફ(Morwahadaf) બેઠક પર પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. પશ્વિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર છે. તો આ તરફ કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસ વચ્ચે પણ કાંટાની ટક્કર છે.ભાજપ પશ્વિમ બંગાળમાં આગળ ચાલી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram