રાજકોટઃ મહિલા સાથે મારઝૂડ કરી આઠ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ, મહિલા સારવાર હેઠળ
રાજકોટના ગોંડલ નજીક મહિલાને માર મારને આઠ જેટલા નરાધમોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. રાજકોટથી પરિચિત વ્યક્તિ પૈસા આપવાની લાલચે કારમાં લઈ ગયો અને ગોંડલ નજીક વાડીમાં જઈને દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલા હાલ સારવાર હેઠળ છે.