રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળાઓ પાસે ફાયર NOC નથી, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળા પાસે NOC ન હોવાથી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસમાં NOC મેળવી લેવાનો હુકમ કર્યો હતો. રાજકોટ શહેર જિલ્લામાં 1194 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા છે.  સમગ્ર જિલ્લાની 119 શાળાઓ પૈકી 847 શાળાઓ પાસે ફાયર NOC નથી.. સમગ્ર જિલ્લાની શાળાઓને NOC માટે મનપાની ફાયર સેફ્ટીમાં અરજી નોંધાવવી પડશે. રાજ્યમાં વધતી આગની ગટનાને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી પ્રશાસન સજાગ બન્યું છે.. ત્યારે 291 શાળાઓએ NOC મેળવવા માટે કાર્યવાઈ કરી છે બાકીની શાળાઓને 15 દિવસમાં કાર્યવાહી કરી કચેરીને જાણ કરવા તમામ શાળાને પત્ર લખીને જાણ કરવામાં આવી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram