સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 નિવૃત્ત કર્મચારીઓને કરાયા છૂટા, જુઓ શું છે નિયમ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારનો સકંજો આવતાની સાથે નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું છે. સરકારની મંજૂરી વગર રાખેલા નવ નિવૃત્ત કર્મચારીઓને યુનિવર્સિટીએ છૂટા કર્યા છે. નિયમ અનુસાર કોઈ પણ કર્મચારી રાખતા પહેલા સરકારીની મંજૂરી લેવી જરૂરી છે.