રાજકોટના RK ગૃપમાં દરોડાનો મામલો, કરોડોના બેનામી વ્યવહાર મળ્યા

રાજકોટના RK ગૃપમાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આ આંકડો 400 કરોડને પાર જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આવક વેરા વિભાગે સીલ કરેલા 25 લૉકર ખોલીને તેની તપાસ કરવામાં આવી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola