રાજકોટમાં 12 વર્ષના બાળકે પર્યાવરણના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. પ્લાસ્ટિકની બેગમાં છોડ વાવી સુંદર ગાર્ડન બનાવ્યું હતું.