રાજકોટ ગોંડલ હાઇવે પર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં અચાનક આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.