Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ, જાણો કેટલા રૂપિયે મણ વેચાઇ રહી છે ડુંગળી?

Continues below advertisement

રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રીમ માર્કેટિંગ યાર્ડ ગણાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ ડુંગળીની બમ્પર આવક થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. આ વર્ષે સારો વરસાદ થતાં ડુંગળીનું ઉત્પાદન થયું છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram