Rajkot: રેશ્મા પટેલ વિશે ભાજપના નેતાએ કહ્યુંઃ 'મીડિયા સામે એને માતાજી આવે એમ ધૂણવા માંડે છે, ખોટા નાટક-ત્રાટક કરે છે'
રાજ્યના છ મનપા ચૂંટણીઓ માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. રાજકોટમાં NCP અને BJP નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. NCPના નેતા રેશ્મા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.