રાજકોટમાં જૈન સમાજના અગ્રણી ઇશ્વરભાઇ દોશીનું કોરોનાથી નિધન થયું હતું. ઇશ્વરભાઇના નિધનના કારણે જૈન સમાજમાં શોકનો માહોલ ફેલાયો હતો.