ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતિ લાખાણીએ કોરોનાની રસી લીધી
Continues below advertisement
રાજ્યના પાટનગરમાં પણ કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ ગઇ છે. ગાંધીનગરમા પ્રથમ કોરોનાની વેક્સિન લેનાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતિ લાખાણીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી
Continues below advertisement