સૌરાષ્ટ્ર યુનિ.માં ફરી નવો વિવાદ આવ્યો સામે, જૂનિ.એન્જિનીયરને બનાવાયા બાંધકામ સમિતિના નિષ્ણાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં જૂનિયર એન્જીયર તરીકે ફરજ બજાવતા આશિષ ઉપાધ્યાયને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવાયા હતા. જેથી તેઓ જ બિલ મુકશે અને પાસ પણ તે જ કરશે.