સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થવાની આશંકા, જુઓ વીડિયો
રાજકોટમાં પણ નવા સ્ટ્રેનનો પોઝિટીવ કેસ નોધાયા હોવાની આશંકા છે. બ્રિટનથી આવેલા યુવાન અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.