બનાસકાંઠામાં મ્યુકોમાઇસિસથી પ્રથમ મોત, પાલનપુરની મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામા મ્યુકોમાઇસિસથી પ્રથમ મોત થયું હતું. પાલનપુરના કોઇટપુરાની મહિલાનું અમદાવાદમા સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોના પોઝીટીવ બાદ નેગેટિવ આવતા ઘરે હોમ ક્વોરેન્ટાઇન હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram