કેન્દ્રની ત્રણ સભ્યોની ટીમ રાજકોટની મુલાકાતે, આરોગ્ય વિભાગ-ગૃહ વિભાગના અધિકારીઓ કરશે સમીક્ષા
કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટની મુલાકાતે પહોંચી છે. તેઓ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે રિવ્યુ બેઠક કરશે. કંટેન્ટમેંટ ઝોન, રસીકરણ કેંદ્ર અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે