રાજકોટ:16 વિઘા ખેતરમાં વાવેલ ઘઉંનો પાક બળી ગયો, આંખમાં આંસૂ સાથે ખેડૂતે વળતરની કરી માંગ
Continues below advertisement
રાજકોટના મોટી મારડના ખેડૂત રૂપેશભાઈ કાલરિયાના ખેતરમાં ગુરુવારે આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. 16 વિઘા ખેતરમાં પાક વાવ્યો હતો. વીજલાઈનમાં સર્જાયેલી ખામીને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે.
Continues below advertisement