Rajkot માં કોગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ EVM પર ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ EVMને લઈ સવાલ ઉઠાવ્યા.આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાએ ચૂંટણીપંચ સામે આરોપ લગાવતા કહ્યું કે કમળનું સિમ્બોલ બોલ્ડ અને મોટું કરેલું છે. સાથે જ ભાજપના સિમ્બોલ નીચે BJP લખેલું છે..જ્યારે અન્ય પાર્ટીના સિમ્બોલ નીચે નામ નથી લખવામાં આવ્યું.