Botad:કોગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવા મામલે સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને હાઇકોર્ટની નોટિસ
Continues below advertisement
બોટાદ જિલ્લા પંચાયતમાં કગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના વિવાદમાં હાઇકોર્ટે સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી હતી. 19 ફેબ્રુઆરી સુધીમાં રાજ્ય ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.
Continues below advertisement