Rajkot:એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં શું થયો ખુલાસો?, અધિકારીઓએ શું કર્યો દાવો?, જુઓ વીડિયો
એબીપી અસ્મિતાએ રાજકોટમાં રિયાલિટી ચેક કરતા અહીં ટેસ્ટિંગનું પ્રમાણ ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. અહીં છેલ્લા આઠ દિવસમાં ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે.અહીં અધિકારીઓએ ટેસ્ટીંગ કીટની ઘટ ન હોવાનો દાવો કર્યો છે.