રાજકોટના કાલાવડ રોડ પર કારે સ્કૂટર ચાલકને લીધો અડફેટે, જુઓ સીસીટીવી
રાજકોટના કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. સ્કૂટર પર સવાર બે લોકો ફંગોળાઈને દિવાલ સાથે અથડાયા હતા.