રાજકોટમાં બિગ બજાર પાસે ગમખ્વાર અકસ્માત, કારચલાકે રાહદારીને લીધો અડફેટે
રાજકોટમાં બિગ બજાર પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારચલાકે રાહદારીને અડફેટે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. કાર યાલકે કાબુ ગુમાવતા રાહદારી સહિદ પાર્કિંગમાં વાહનોનોે અડફેટે લીધા હતા.