રાજકોટઃ વાગુદળમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં, અકસ્માતના બનાવો વધ્યા

રાજકોટ જિલ્લાના વાગુદળ ગામમાં રસ્તાઓ રસ્તા કહેવાના લાયક રહ્યા નથી. જિલ્લા અને તાલુકાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ ઉબડખાબડ રસ્તાઓના કારણે અકસ્માતના બનાવો વધ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola