Rajkot News । રાજકોટ અગ્નિકાંડ મુદ્દે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભાજપ કોર્પોરેટરે અટકાવ્યુ ડિમોલેશન

Continues below advertisement

Rajkot News । રાજકોટ અગ્નિકાંડ મુદ્દે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભાજપ કોર્પોરેટરે અટકાવ્યુ ડિમોલેશન 

 

Rajkot News । રાજકોટ અગ્નિકાંડ મુદ્દે દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ ભાજપ કોર્પોરેટરે અટકાવ્યુ ડિમોલેશન, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંગ મુદ્દે મોટા સમાચાર, TRP ગેમઝોન ના સંચાલક યુવરાજસિંહ સોલંકી એ SIT સમક્ષ કર્યો ધડાકો, સપ્ટેમ્બર 2023 માં આગ લાગી ત્યારે કોર્પોરેટરો નો સંપર્ક કર્યો હતો, ભાજપ ના કોર્પોરેટરે 1.5 લાખ નો તોડ કરી ડીમોલેશન અટકાવ્યું હતું, ઇમપેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરી હોવાનું આવ્યું સામે, જોકે ઓફિશિયલ અધિકારીઓ દ્વારા માહિતી આપવાનો ઇનકાર, આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી શકયતા, વોર્ડન .13 ના કોર્પોરેટર નિતીન રામાણી એ કહ્યું ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી.કોર્પોરેટર નીતિન રામાણી એ કહ્યું પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો મેં આર્કિટેકને ભલામણ કરી હતી. ડિમોલેશન માટે ભલામણ કરી ન હતી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram