Surat News । સુરતમાં 12 લાખ લોકોને આજે નહિ મળે પાણી

Surat News । સુરતમાં 12 લાખ લોકોને આજે નહિ મળે પાણી 

 

Surat News । સુરતમાં 12 લાખ લોકોને આજે નહિ મળે પાણી , સુરતમાં આજથી એકસાથે 5 ઝોનમાં પાણીકાપ, 20 લાખ લોકોને અસર થશે, સુરતમાં આજથી એકસાથે 5 ઝોનમાં પાણીકાપ આપવામાં આવ્યો છે. પાણીની લાઇનનું જોડાણ કરવાને લઇ પાણીકાપ આપવામાં આવ્યો છે. શુક્રવારે ઓછા પ્રેશરથી પાણી આવશે. પાણીકાપથી 20 લાખ લોકોને અસર થશે. સીમાડામાં મેટ્રો કામગીરીમાં શિફ્ટ કરાયેલી લાઇનનું જોડાણ કરાશે, આજે સુરતના 5 ઝોનમાં પાણી કાપ 12 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે સરથાણા વોટરવર્કસમાં રિપેરિંગને લઇ નિર્ણય ઉમરવાડા, ડુંભાલ, ઉધના સંઘ, ખટોદરામાં પાણી કાપ અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ આજે આભવા, ગવિયર વિસ્તારમાં પાણી નહીં આવે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola