Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીનાની ચોરીનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

 રાજકોટ સિવિલમાં મૃતદેહ પરથી સોનાના દાગીના ગૂમ થવાના ફરી આરોપ લાગ્યા છે. મૃતક કોરોના દર્દી મીનાબેનના પરિવારે આરોપ લગાવ્યો કે 8 એપ્રિલે મીનાબેનનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ. ત્યારે હોસ્પિટલ પ્રશાસને તેમને સોનાનો ચેઇન, એક માળા, નાકના દાગીના અને રોકડ રૂપિયા આપ્યા ન હતા. મૃતક મીનાબેનના ભત્રીજાએ આરોપ લગાવ્યો કે આ અંગે તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરે છે પરંતુ તેમને પ્રશાસન તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram