Rajkot: આ ગામમાં અઢી વર્ષ પહેલા થયેલા હત્યા કેસમાં પાંચ આરોપીઓને ફટકારાઈ આજીવન કેદની સજા, જુઓ વીડિયો
રાજકોટ(Rajko)ના ગોંડલમાં અઢી વર્ષ પહેલા બનેલા ચકચારી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અંદાજે અઢી વર્ષ પહેલા મેસપર ગામમાં ACPના કમાન્ડોમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. જેમાં પાંચ આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે.
Tags :
Gujarati News Rajkot Murder Case ABP ASMITA Accused Gondal Life Imprisonment ABP Live ABP News Live