બનાસકાંઠા: કચરાની હાથ લારીઓ ભંગારની હાલતમાં, પાલિકા પ્રમુખને નથી કોઈ જાણ
Continues below advertisement
બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકામાં ગયા વર્ષે 84 કચરાની હાથ લારીઓ ખરીદાઈ હતી. પરંતુ હવે આ હાથ લારીઓ ધૂળ ખાઈ રહી છે. પાલિકા પ્રમુખને આ અંગે કોઈ માહિતી નથી.
Continues below advertisement