Ahmedabad:કોવિડ હોસ્પિટલમાં બેડ અને રેમડેસિવીર અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અહીં આઈસોલેશન વોર્ડમાં દાખલ થવા માટે માત્ર 84 બેડ જ ખાલી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જેવી મોદીએ કહ્યું હોસ્પિટલમાં દર્દીઓ પ્રમાણે રોજનો રોજ રેમડેસિવીરનો સ્ટોક મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram