Rajkot: સવા વર્ષ પહેલા તરછોડાયેલ માસૂમ અંબા બનશે ઈટલીની નાગરિક,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)ની અંબા(Amba) ઈટલી(Italy)ની નાગરિક બનશે. સવા વર્ષ પહેલા રાજકોટની ભાગોળે બે ગામોની વચ્ચે તરછોડાયેલ અને લોહી લુહાણ હાલમાં અંબા મળી આવી હતી. અબાં હવે છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ(Kathiawad) બાલાશ્રમમાં રહે છે.ઈટલીના ગુંથર દંપતીએ આ માસૂમને દત્તક લીધી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Couple ABP ASMITA Italy Amba Abandoned Masoom Kathiawar Balashram Gunthar