રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇન, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ બહાર એમ્બ્યુલંસની લાઇન લાગી હતી. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉંડમાં દર્દીઓ ભરેલી એમ્બ્યુલંસની લાઇન લાગી હતી. તબીબો એમ્બ્યુલંસમાં દર્દીઓને સારવાર આપી રહ્યા છે.સિરિયસ દર્દીઓના પરિજનોએ ફોન કર્યા બાદ રાહ જોવી પડી રહી છે.